સંબંધિત સમાચાર
- Bhishma Bhojan Formula: દરરોજ આ રીતે ભોજન કરવાથી ઘરમાં હમેશા રહે છે માતા લક્ષ્મીનુ વાસ, પિતામહ ભીષ્મએ જણાવ્યા છે આ વિધાન
- Camphor Tree Benefit: કપૂરનો છોડ બનાવી દેશે બગડેલા કામ ઘરમાં આ દિશામાં લગાવવાથી થશે લાભ
- Vastu Tips: ઘરમાં તરત જ કરો આ ફેરફાર, વાસ્તુ દોષ સંબંધિત દરેક સમસ્યા થશે દૂર
- Dhanteras 2023: ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદો આ 5 વસ્તુઓ, નહી તો દેવી લક્ષ્મી થશે નારાજ અને જતી રહેશે સુખ-સમૃદ્ધિ
- Diwali 2023- દિવાળી પહેલા આવુ ન કર્યુ તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહી કરે.
Bhojan Rules- આ રીતે ભોજન કરવાથી વધે છે ઋણ, લક્ષ્મી નારાજ રહે છે
Bhojan Rules- શાસ્ત્રો અનુસાર, આર્થિક સમસ્યાઓ અને નોકરી અથવા વ્યવસાયમાં નિષ્ફળતાનું કારણ આપણાથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો પણ હોઈ શકે છે. આમાંની એક ભૂલ જમતી વખતે થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ભોજન સંબંધિત કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે.
જે ઘરોમાં પથારી પર બેસીને ભોજન કરવામાં આવે છે ત્યાં ગરીબી ફેલાય છે. વાસ્તુ અનુસાર, પથારી પર બેસીને ભોજન કરવાથી સ્વાસ્થ્યની સાથે-સાથે પૈસાની પણ હાનિ થાય છે અને વ્યક્તિ ધીરે ધીરે દેવામાં ડૂબી જાય છે. માતા લક્ષ્મી તેમનાથી નારાજ રહે છે.
ભીષ્મ પિતામહ કહે છે કે ભોજન થાળીને ભૂલથી પણ તેને ઓળંગવી ન જોઈએ. જો કોઈ અજાણ કે જાણીને તેને ઓળંગી જાય તો તે થાળીમના ભોજનને કાદવ માનીને તેમજ છોડી દેવા જોઈએ. આવુ ભોજન શરીર માટે નુકશાનકારી હોય છે.
ભીષ્મ પિતામહ કહે છે કે ભોજનની જે થાળીમાં વાળ પડી જાય તો તે ભોજન ખાવા યોગ્ય નથી હોતુ. એવા ભોજનને છોડવું વધુ સારું છે. આવુ કરવાથી ઘરમાં દરિદ્રતા અને સ્વાસ્થ્ય હાનિ થાય છે.
, ભોજન લેતી વખતે જૂતા અને ચપ્પલ ન પહેરવા જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા અને લક્ષ્મીનું અપમાન થાય છે. આમ કરવાથી પૈસાની તંગી દૂર થશે. દેવાનો બોજ વધે છે