ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2023 (13:15 IST)

Camphor Tree Benefit: કપૂરનો છોડ બનાવી દેશે બગડેલા કામ ઘરમાં આ દિશામાં લગાવવાથી થશે લાભ

Camphor Tree Benefit: કપૂરનો ઝાડ પ્રાણ વાયુ આપે છે. તેના હોવાથી ઘરની આસપાનો વાતાવરણ શુદ્ધ રહે છે. કપૂરનો છોડ ઘરમાં લગાવવાથી ખરાબ શક્તિઓનો પડછાયો ઘર પર પડતો નથી. વ્યક્તિ તણાવથી દૂર રહે છે. તમે તેને બગીચામાં, આંગણામાં વાવી શકો છો.
 
વાસ્તુમાં કહ્યુ છે કે કપૂરનો છોડ ધનની આવક ને આકર્ષિત કરે છે. તેને ઘરમાં લગાવવાથી ધનની કમી નથી હોય છે. 
 
કપૂરનો છોડ ઘરના બહાર રાખી રહ્યા છો તો તેને મુખ્ય દ્વારના જમણી બાજુ રાખો. ઘરની અંદર તેને કોઈ પણ ખૂણામાં રાખી શકો છો. 
 
આયુર્વેદ અને વાસ્તુમાં કપૂરનો છોડ સારા આરોગ્યનો ભંડાર અને વરદાન છે. માન્યતા છે કે જે ઘરોમાં કપૂરનો છોડ હોય છે ત્યાં રોગો ભટકતા પણ નથી