સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (12:17 IST)

ધન પ્રાપ્તિ માટે અને દરેક ઈચ્છા પૂરી કરવા માટે કરો આ ઉપાય

રિદ્ધિ સિદ્ધિના સ્વામી વિધ્નહર્તા ગણપતિનુ સ્મરણ... ધ્યાન જપ અને આરાધાના કરવાથી દરેક ઈચ્છા પૂરી કરી શકાય છે. અને વિધ્નોને સદાય માટે ગુડબાય કહી શકાય છે.  આ ખાસ તિથિ પર દરેક માતાએ પોતાની સંતાનની રક્ષા માટે વ્રત કરવુ જોઈએ.