મંગળવાર, 29 નવેમ્બર 2022
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated: શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (10:04 IST)

માઘ પૂર્ણિમા - કરો આ ઉપાય, જીવનની દરેક કમી પૂરી થશે

પૂર્ણિમા તિથિ આમ તો દર મહિને આવે છે પણ કેટલાક મહિનાની પૂનમ ખૂબ જ ખાસ અને ધન પ્રાપ્તિ માટે અતિ લાભકારી માનવામાં આવે છે અને માઘ મહિનાની પૂર્ણિમા વિશે કહેવાય છેકે આ પૂનમ જીવનની બધી અપૂર્ણતાઓને પૂર્ણ કરી દે છે. જો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો અપાર ધન સાથે જીવનની દરેક કમી પૂરી થઈ જાય છે. તો આવો જાણો માઘ પૂર્ણિમા પર કયા ઉપાય કરવાથી તમારી આર્થિક સમસ્યા ખતમ થઈ શકે છે.