સંબંધિત સમાચાર
- SVPમાં 300 ડોક્ટરને બે ટીમમાં વહેંચી દેવાયા, એક ટીમ 7 દિવસ ઓન ફ્લોર
- દર્દીના સંપર્કમાં આવ્યા હોય અને જે લોકોમાં લક્ષણો હોય તેના જ ટેસ્ટ થશેઃ AMC કમિશનર
- ગુજરાતમાં ત્રણ નવા કેસ સાથે સાથે કુલ સંખ્યા 5807, અત્યાર સુધી કુલ 319નાં મોત
- હાટકેશ્વર વિસ્તારમાં એક સાથે 21થી વધુ શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ
- વતન જવા ઈચ્છતા હોય તો તંત્ર દ્વારા કરેલ વ્યવસ્થામાં સહયોગ કરે, કાયદો હાથમાં લેશે તો કડક કાર્યવાહી કરાશે
અમદાવાદ જિલ્લાના 25 હજાર પરપ્રાંતીયો વતન પહોંચ્યા
હાલમાં સમગ્ર દેશમાં મજુરોને લઈ હલ્લાબોલ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 63,500 પરપ્રાંતીય નોંધાયા છે, જેમાંથી 25 હજાર જેટલા શ્રમિકો વતન પહોંચ્યા છે. તેમાંથી 10 હજાર શ્રમિકો ટ્રેન મારફતે અને બાકીના 15 હજાર પરપ્રાંતીય ખાનગી વાહનો મારફતે વતનમાં પહોંચ્યા છે. સોમવારે સાબરમતી રેલવે સ્ટેશન પરથી વધુ ત્રણ ટ્રેન 3600 શ્રમિકોને લઈને બિહાર, ઉત્તરપ્રદેશ રવાના કરાઈ હતી.
