0

બોલિવૂડ આર્ટિસ્ટનો પાઈલટ પતિ વિકૃત નિકળ્યો, જાહેરમાં પત્નીના કપડાં ફાડી નાંખ્યા

ગુરુવાર,જુલાઈ 18, 2024
0
1
શહેરમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકાએ હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અને BU પરમિશન નથી તેને સીલ કરવાની કામગીરી શરૂ કરી છે
1
2
શહેરના ભેસ્તાન વિસ્તારમાં અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં રાત્રે સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી
2
3
ચોમાસાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખુલી છે. દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી
3
4
અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે. જેમાં શહેરમાં ક્યાક ધોધમાર તો ક્યાક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તેમાં શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થતા પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે.
4
4
5
સુરત, -શહેરની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા તેમજ સ્લેબ તૂટવાની કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ યોગ્ય નિકાલ લઈને આવતા નથી. હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબનો પોપડો તૂટી પડતાં ...
5
6
શહેરમાં TRP ગેમઝોન માર્ચ 2021ના રોજ શરૂ થયું હતું અને ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતાં અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી મોટો ઘટસ્ફોટ થયો હતો કે આ ગેમઝોન ગેરકાયદે ધમધમતો હતો
6
7
surat - ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિવાદ વધુ વકરી રહ્યો છે ત્યારે સુરતમાં ચોમાસામાં પાવરકટની સમસ્યાથી લોકો હેરાન થઈ ગયાં છે.
7
8
પાટણના સરસ્વતી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરતથી વતન માતાજીના પ્રસંગમાં જઈ રહેલો દેસાઈ પરિવાર વતન પહોંચે તે પહેલાં જ કાળનો ભેટો થયો હતો. કાર આડે નીલ ગાય આવી જતાં ડ્રાઈવર નીલ ગાયને બચાવવા જતાં કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી.
8
8
9
સુરતના જહાગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 વૃદ્ધ લોકો રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હા
9
10
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાંથી ગત સોમવારે બે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. કબ્રસ્તાનની રખવાળી કરતો માણસ નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં ગયો હતો. ત્યારે જમીન પર લોહીના લીસોટા હતા.
10
11
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં બે વર્ષના માસુમ બાળકનું સાતમા માળેથી પટકાતા મોત નિપજ્યું છે
11
12
શહેરમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ થતાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જેમાં એક 24 વર્ષિય યુવક વિશ્વરાજસિંહ જશુભા જાડેજાનું ગેમ ઝોનમાં નોકરી મળ્યાના પ્રથમ દિવસે જ મોત થયું હતું.
12
13
ગુજરાતમાં માલેતુજાર નબીરાઓ પોતાનો રૂઆબ બતાવવા મોંઘીદાટ ગાડીઓ પુરપાટ ઝડપે હંકારે છે અને અકસ્માત સર્જે છે. જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે કે પછી શારીરિક ગંભીર ઈજા પામે છે.
13
14
વડોદરામાં સ્માર્ટ મીટર લગાવતા ઘરમાં બે પંખા અને બે લાઈટનું રૂપિયા 13 લાખનું બિલ આવ્યુ છે. જેમાં શહેરમાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં લાખો રૂપિયાનું બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે.
14
15
ગુજરાતમાં રાજકોટ પોલીસે ગુરુવારે TRP ગેમ ઝોનમાં ફાટી નીકળેલી ભીષણ આગના સંબંધમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) સહિત ચાર સરકારી અધિકારીઓની ધરપકડ કરી હતી. આગની ઘટનામાં 27 લોકોના મોત થયા હતા.
15
16
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતકોના DNA મેચ થયા છે. તેમજ DNA રિપોર્ટની કાર્યવાહી યથાવત છે. તથા FSLના રિપોર્ટ બાદ 24 મૃતકના સગાઓના સંપર્ક કરાયા છે.
16
17
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે.
17
18
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત રાજકોટને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનાનો સત્તાવાર મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે.
18
19
શહેરમાં TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ ઉચ્ચ ...
19