0
15th Kankaria Carnival Schedule 2024 - અમદાવાદમાં શરૂ થયો કાંકરિયા કાર્નિવલ, જાણી લો 7 દિવસ સુધી કયા કલાકારો કરશે મનોરંજન
બુધવાર,ડિસેમ્બર 25, 2024
0
1
કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા સાંસદમાં ડો. આંબેડકરને લઈને આપવામાં આવેલ નિવેદન પર ચાલી રહેલ વિરોધ પ્રદર્શન વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની એક મૂર્તિની નાક તોડવામાં આવી. તેનાથી વિસ્તારમાં તનાવની સ્થિતિ બની ગઈ છે.
1
2
ગુજરાતમાં નકલી કિન્નરો ભિક્ષા વૃત્તી કરતાં અનેક વખતે પકડાય છે. લોકોના ઘરમાં માસીબા બનીને ઘૂસી જાય છે અને ઘરમાં મેલી વિદ્યા છે એમ કહી વિધિ કરવાના બહાને સોનાના દાગીનાની લૂંટ ચલાવે છે. ત્યારે અમદાવાદમાં વેશ પલટો કરીને લોકોના ઘરમાં ઘૂસીને મેલી વિદ્યાના ...
2
3
અસારવા વિસ્તારમાં અભિષેક-3 એસ્ટેટમાં આવેલા ઈલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાંની સાથે જ બેટરીઓ ધડાકા સાથે ફાટવા લાગી હતી, જેનાથી કાચ પણ તૂટ્યા હતા. આ ઘટનાથી આસપાસની દુકાનમાં લોકોમાં ભય ફેલાયો હતો.
3
4
સોશિયલ મીડિયાના યુગમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે. એક રિલ્સ બનાવીને કોઈ પણ વસ્તુ વેચવા માટે લોકોને આકર્ષિત કરીને છે તકવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
4
5
અમદાવાદ શહેરમાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબરપ્લેટ વાળા ટુ-વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં ...
5
6
રાજ્યના હવામાન વિભાગ મુજબ આજે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારે 6 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારે નવ વાગ્યા સુધીમાં અડધો ઇંચ થી પણ ઓછો વરસાદ શહેરમાં ...
6
7
અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે. જેમાં શહેરમાં ક્યાક ધોધમાર તો ક્યાક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તેમાં શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થતા પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે.
7
8
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રણ મહિના બાદ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવી નથી. હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માણવા માટે અનેક લોકો તત્પર હોય છે
8
9
ઉનાળાની સિઝનમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક ઈમારતમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે.
9
10
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં ઝાડા-ઊલ્ટીના કેસ જાણી દંગ રહેશો. તેમજ ગરમીથી શહેરમાં પેટમાં દુઃખાવાના 1,024, 915 બેભાન થયા તેમજ 653 લોકોને ચક્કર આવ્યા છે. ગરમીની અસર થતાં 41ને સારવાર આપવામાં આવી છે
10
11
અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી હતી. જેમાં એરપોર્ટ પર સ્પેરપાટ્સનું બોક્સ સમજીને ડેડબોડી કંપનીને સોંપી હતી.
11
12
અમદાવાદના ઘુમા ગામ પાસે ગતરાતે 3 વાગ્યે મેરી ગોલ્ડ રોડ 10 શખસોએ બાનમાં લઈ રીતસરનો આતંક મચાવ્યો હતો. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરી હુમલો કર્યો હતો
12
13
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ રેકોર્ડ કર્યો છે.
13
14
અમદાવાદમાં ક્રાઇમબ્રાંચ કેમ્પસમાં જ મહિલા તબીબે ઇન્જેક્શન મારીને જીવન ટૂંકાવ્યું છે. જેમાં PI સાથે મુલાકાત ન થતા પગલુ ભર્યાનું અનુમાન છે
14
15
અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં એક બાળકનું મોત થયું છે
15
16
મંગળવાર,ફેબ્રુઆરી 6, 2024
અમદાવાદના જગતપુર ચાર રસ્તા પાસે અનંતા એબોડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6માં માળે આવેલી IT કંપનીના સર્વર રૂમમાં આજે સવારે આગ લાગી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
16
17
અમદાવાદમાં રહેતી પરિણીતાને સસરાએ પોતાનો પુત્ર પંજાબ પોલીસમાં છે કહીને તેની સાથે લગ્ન કરાવ્યા હતાં. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં જતાં જાણવા મળ્યું હતું કે તેનો પતિ કાંઇ કરતો નથી. પતિ સહિત સાસરિયાએ પરિણીતાને તારે નોકરાણી તરીકે રહેવું હોય તો રહે તેમ કહીને ...
17
18
અમદાવાદ શહેરમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર (બે માળની) બસ દોડશે. આજે 3 ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે 11 વાગ્યે વાસણા-ચાંદખેડા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી AMTS બસને મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો અને કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ...
18
19
ગુરુવાર,ફેબ્રુઆરી 1, 2024
ગુજરાતમાંથી અન્ય રાજ્યો કે દેશમાં જવા માટે મોટાભાગે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાની હોય છે.ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે
19