મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 13 જુલાઈ 2021 (08:47 IST)

સુનીલ શેટ્ટીએ આખી બિલ્ડીગ સીલ થવાના સમાચારને ખોટુ જણાવ્યુ કહ્યુ -કોઈ ડેલ્ટા વેરિએંટ નહી મળ્યું

દેશમાં બીજી લહેરનો અસર હવે ખૂબ ઓછું થઈ ગયુ છે. પણ ત્રીજી લહેરની શકયતા જણાવી રહી છે. તે સિવાય ડેલ્ટા વેરિએંટને લઈને પણ વધારે સાવધાની રાખી રહી છે. આ વચ્ચે સોમવારે ખબર આવી છે કે એક્ટર સુનીલ શેટ્ટી મુંબઈ સ્થિત બિલ્ડિગને સીલ કરી નાખ્યુ છે. રિપોર્ટમાં કહ્યુ કે તેની બિલ્ડિંગમાં કોવિડ 19ના ડેલ્ટા વેરિએંટ મળ્યા છે. જે પછી આ એકશન લેવાયું/ હવે સુનીલ શેટ્ટી ટ્વીટ કરી તેમની પ્રતિક્રિયા આપી છે. 
 
 
ટ્વીટ કરી જણાવ્યુ સત્ય