રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 12 જુલાઈ 2021 (21:03 IST)

આમિર ખાન પર યૂજર્સએ લગાવ્યુ લદ્દાખમાં ગંદગી ફેલાવવાનો આરોપ વીડિયો શેયર કરી સંભળાવ્યું

બૉલીવુના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ફિલ્મોમાં તેમની શાનદાર પરફાર્મેંસની સાથે-સાથે પર્યાવરણ સુરક્ષા માટે ઉપાડ્યા પગલા માટે ઓળખાય છે. તે ઘણા અવસરો પર સાફ પર્યાવરણ પર વાત કરી છે. તે સિવય તે જાગરૂકતા ફેલાવતા ઘણા સંસ્થાનોથી સંકળાયેલા છે. પણ આ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે એક ખબરના વિશે જાણીને ચોંકી જશો. ઘણા યૂજર્સ આમિર ખાન પર આરોપ લગાવી રહ્યા છે કે તે લદ્દાખના ગામડાના ફિલ્મ લાલ સિંહ ચઢ્ડાની શૂટિંગના દરમિયાન કચરા  ફેલાવી રહ્યા છે. 
 
વીડિયોમાં જોવાયુ દ્ર્શ્ય 
હકીકતમાં તાજેતરમાં કેટલાક યૂજર્સ આમિર ખાનના વીડિયો શેયર કર્યુ છે. જેમાં દાવો કરાઈ રહ્યુ છે કે તે લદ્દાખના વાખા ગામમાં લાલ સિંહ ચડ્ઢાની શૂટિંગ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોવાયુ કે કઈ રીતે તે અને તેમની ટીમ શૂટિંગના પછી કચરા છોડી ગઈ છે. 
 
લોકોએ ગુસ્સો જાહેર કર્યુ 
એક યૂજરએ વીડિયો શેયર કરતા લખ્યું- આ ગિફ્ટ બૉલીવુડ સ્ટાર આમિર ખાન આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા લદાખના વાખા ગામ માટે છોડી ગયા છે. આમિર ખાન સત્યમેવ જયતેમાં વાતાવરણ ના વિશે  મોટી-મોટી વાત કરતા છે પણ જ્યારે તેમની વારી આવે છે તો આ બધુ કરે છે. 
 
બચાવમાં આવ્યા ફેંસ 
ઘણા યૂજર્સ આમિર ખાન અને ફિલ્મ લાલ સિંહ ચડ્ઢની ટીમ પર ગુસ્સા જોવાઈ રહ્યા છે. તેમજ આમિરના ઘણા ફેંસ તેમના બચાવમાં પણ આવ્યા છે. લોકોએ ટ્વીટ કરતા કહ્યુ કે આમિર ખાન અને તેમની ટીમ અત્યારે પણ શૂટિંગ પૂરે કરી ત્યાંથી ગઈ નથી તે જ્યારે જશે તો સફાઈ કરીને જઈશ