સંબંધિત સમાચાર
- વાતચીતમાં જ સુશાંત સાથેની થનારી આ ઘટનાનો થઈ ગયો હતો આભાસ - મુકેશ ભટ્ટ
- સુશાંતસિંહની આત્મહત્યા : આત્મવિશ્વાસથી ભરપૂર અભિનેતા સાથે શું થયું?
- સુશાંતસિંહની આત્મહત્યા : જિંદગીના છેલ્લા કલાકોની કહાણી
- Sushant Singh Rajput ના મોત પર કંઈક આવુ હતુ અંકિતા લોખંડેનુ રિએક્શન
- સુશાંત સિંહ રાજપૂતે રાત્રે 12 વાગ્યે કયા અભિનેતાને ફોન કર્યો હતો?
સુશાંતના પરિવારમાં વધુ એક આઘાત, ઘરના બીજા એક સભ્યનું મોત
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ રવિવારે તેમના મુંબઈના ઘરમાં સુસાઈડ કરી લીધી હતી. તેમના નિધનથી પરિવાર આઘાતમાં સુશાંતના કઝિન ભાઇની પત્ની સુધા દેની બિહારના પૂર્ણિયામાં રહેતી હતી. સુશાંતના સુસાઇડના સમાચાર મળ્યા બાદ તેઓ અસ્વસ્થ થઇ ગયા હતા અને તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. જે સમયે મુંબઇમાં સુશાંતને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી પૂર્ણિયામાં સુધા એ અંતિમ શ્વાસ લીધા. આખા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
ये भी पढ़ें