રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 1 જૂન 2021 (17:35 IST)

ઈંડા ખાવાને લઈને નિશાના પર આવ્યા "શાકાહારી" કોહલીએ આપ્યુ આ જવાબ

ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીની વાતથી ગયા દિવસો વિવાદ થઈ ગયો. કોહલીએ તાજેતરમાં તેમની ડાઈટ વિશે જણાવ્યો હતો તેણે કીધુ હતુ કે તેમની ડાઈટમાં ઈડા પણ શામેલ છે ત્યારબાદ તે ટ્વિટર 
પર યૂજર્સના નિશાના પર આવી ગયા. 
 
લોકો કોહલીને ઈંડા ખાતો શાકાહારી જણાવવા લાગ્યા. વિવાદ વધયા પછી કોહલીએ મંગળવારે વાત કરી કે તેણે કીધું - હું ક્યારે દાવો નહી કર્યુ કે હુ વેગન છું. હમેશા શાકાહારી થવાની વાત કરી.... ગહરી શ્વાસ લો 
 
અને શાકભાજી ખાવી (જો તમે ઈચ્છો તો) કોહલીએ ટ્વીટ કરી લોકોને આ જવાબ આપ્યુ છે. 
 
જણાવીએ કે વેગન ડાઈટમાં માત્ર તે ખાદ્ય પદાર્થોને શામેલ કરાયુ છે જે પૂર્ન રીતે નેચરલ હોય અને જે ઉત્પાદ જાનવરોથી સંકળાયેલા ન હોય. ખબર હોય કે વર્ષ 2019મકં કોહલીએ કહ્યુ હતુ કે તે પૂર્ણ રૂપે 
 
શાકાહારી થઈ ગયા છે. કોહલીએ એક ઈંટરવ્યૂહના સમયે તેમના શરીર પર શાકાહારી ભોજનના પ્રભાવ વિશે વાત પણ કરી હતી. 
 
આ વાત પછી નિશાના પર આવ્યા કોહલી 
વિરાટ કોહલીએ તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ પર સવાલ-જવાબ સેશન રાખ્યો હતો જેમાં એક ફેનએ તેનાથી તેની ડાઈટ વિશે પૂછ્યુ કોહલીએ તેન જવાબમાં કહ્યુ ઘણી બધી શાકભાજી, કેટલાક ઈંડા, 2 કપ કૉફી, દાળ, 
 
ક્વિનોઆ, ખૂબ પાલક, ડોસા પણ બધુ સીમીત માત્રામાં: કોહલીના આ જવાબ પર ફેંસએ ટ્વિટર પર તેના પર નિશાના માર્યા.
 
ઘણા લોકોએ કહ્યુ કે કોહલી તો ઈંડા ખાતા શાકાહારી છે. ઘણા સવાલ ઉપડયા કે જો ભારતીય કપ્તાન ઈંડા ખાય છે તો પોતાને શાકાહારી શા માટે જણાવે છે. એક યૂજરએ લખ્યુ કે કોહલીનો દાવો છે કે તે વેગન છે. પણ તેમના નવીનતમ     AMA માં તેણે કીધુ કે તેની ડાઈટમાં ઈંડા શામેલ છે. આ મને પરેશાન કરી રહ્યો છે એકએ કોહલીને ટ્રોલ કરતા લખ્યુ કે વેગન કોહલીએ આ વાતની પુષ્ટિ કરી નાખી છે કે ઈંડા નૉણ વેજમાં નહી આવે છે તમને વધુ વધારે શક્તિ મળે. 
 
વેગન અને શાકાહારીમાં શું અંતર 
આમ તો વેગન અને શાકારી માંસ નથી ખાતા. પણ અંતર આ છે કે વેગન ઈંડા, મધ અને જે ઉત્પાદ જાનવરોથી સંકળાયેલા છે તે પણ નથી ખાતા. એટલેકે તે દૂધનો પણ સેવન નથી કરે છે. તેમજ કેટલાક શાકારી એવા હોય છે જે ઈંડા, દૂધ અને મધ કેવી વસ્તુઓનો સેવન કરે