ગુજરાતી Joke - સ્ટાર્ટ
એક માણસ ઉભો ઉભો ચાવીથી પોતાનો કાન ખંજવાળી રહ્યો હતો
બીજો વ્યક્તિ તેને ધ્યાનથી જોતા બોલ્યો - ઓહ ભાઈ... જો તમે સ્ટાર્ટ ન થઈ રહ્યા હોય તો હુ ધક્કો મારુ ? ? ?!!!
- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ