શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2017 (14:14 IST)

આમિર ખાનની દીકરીનો ગ્લેમરસ ફોટોશૂટ

ફિલ્મ દંગલમાં આમિર ખાનની યોવા દીકરીની ભૂમિકા ફાતિમ સના શેખએ ભજવ્યું હતું. તેમના અભિનયને ખૂબ પસંદ પણ કરાયું. ફાતિમા તેમના કરિયરમી બીજી ફિલ્મ પણ આમિરની સાથે કરવા જઈ રહી છે. કરોડો રૂપિયાના બજટથી તૈયાર થનાર ફિલ્મ "ઠગ્સ ઑફ હિંદોસ્તાન"માએ આમિર, અમિતાભ બચ્ચનને કેટરીના કેફ જેવા સ્ટાર્સની સાથે સ્ક્રીન શેયર કરશે. ફાતિમાને આ ફિલ્મમાં નાનું રોલ છે પણ મહત્વપૂર્ણ છે. તેને હેરત અંગેજ એક્શન જોવાવું પડશે. જેને ત ટ્રેનિંગ પણ અપાશે. ઈસંસ્ટાગ્રામ પર એક્ટિવ ફાતિમાએ તેમના કેટલાક ગ્લેમરસ ફોટા નાખ્યા ચે. આ છે કેટલાક ફોટા