1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 7 જૂન 2017 (15:51 IST)

જંગલમાં દરરોજ આઠ કલાક પરસેવું વહાવી રહી છે એક્ટ્રેસ Sunny leone

Sunny leone
MTV સ્પ્લિટવિલ આ સીજન 10ની શૂટિંગ કરવા અલ્મોડાના કુમેરિયા ગામ આવી અભિનેત્રી સની લિયોનીને કાર્બેટથી લાગેલા જંગલ અને કોસીનો કિનારો ભાવી રહ્યું છે. એ દરરોજ સાતથી આઠ કલાક શૂટિંગ કરી રહી છે. ખાસ વાત આ છે કે રિજાર્ટ અને ગામનો પરિદ્ર્શ્યને લઈને કોસી અને જંગલના દ્ર્શ્ય વધારે લેવાઈ રહ્યા છે. 
અભિનેત્રી સની લિયોની અને રણવિજય સિંહ રામનગરની પાસે અલ્મોડા જિલાના કુમેરિયામાં બનેલા એક રિજાર્ટમાં એમટીવીના શોની શૂટિંગ માટે રોકાયેલા છે. રવિવાર, સોમવાર અને મંગળવારને શૂટિંગ થઈ. રિજાર્ટના કર્મચારીઇ મુજબ શૂટિંગ કાર્બેટથી લાગેલા જંગલ અને કોસીના પાસે વધારે થઈ રહી છે. જણાવ્યું કે 
 
સવારે સાંજે ત્રણ થી ચાર કલાક સુધી અભિનેત્રી સની શૂટિંગ કરી રહી છે. તેમની સાથે મુંબઈ અને દિલ્હીથી આવ્યા કલાકારોની સાથે સનીની પણ રહેવાની વ્યવસ્થા રિજાર્ટામાં કરાઈ છે . શૂટિંગના સમયે રિજાર્ટ કર્મચારીઓ સાથે ગ્રામીણના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. શૂટિંગ હવે 27 દિવસ સુધી ચાલશે. 
સનીની સુરક્ષા માટે ડ્રોનથી નિગરાણી 
શૂંટિંગમાં શામેળ લોકો મુજબ સની લિયોનની સુરક્ષા માટે સખ્ત વ્યવસ્થા કરી છે. સાત ગાર્ડ રાખ્યા છે. શૂટિંગના સમયે એક ડ્રોનથી સતત શંકાસ્પદ વસ્તુઓ પર નજર રાખી રહ્યા છે. ખાસ કરીને રિજાર્ટની આસપાસ ડ્રોન ઉડાવીને મુંબઈથી આવી ટીમ નજર રાખી રહી છે. 
 
ફોટો પાડતા ગાર્ડએ તોડ્યું મોબાઈલ 
ગ્રામવાસીઓ  મુજબ સની સોમવારે સાંજે કોસી કાંઠે શોટિંગ કરી અર્હી હતી તે સમયે કેટલાક લોકોએ તેમની ફોટા પાડયા. અભિનેત્રીની આસપાસ ફરતા ગર્ડએ માણસોને પકડીએ તેમનું મોબાઈલ તોડી નાખ્યું . 
 
આ છે શૂટિંગનો સમય 
સવારે  10 વાગ્યા થી  2અને સાંજે   4 વાગ્યા થી  12 વાગ્યે સુધી