શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2024 (16:04 IST)

ગુજરાતી જોક્સ - સાળી અને જીજા

gujarati jokes
સાળી અને જીજા 
વાત કરી રહ્યા હતા 
ત્યારે સાળીએ પૂછ્યુ 
આગામી 7 જન્મમાં તમે શું બનશો?
 જીજા- ગરોળી બની જઈશ.
સાળી : એવું કેમ ?
 
જીજા- કારણ કે તમારી બહેન માત્ર ગરોળીથી ડરે છે.