ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2024 (15:59 IST)

ગુજરાતી જોક્સ - પત્નીની શંકા

gujarati jokes
શંકાસ્પદ પત્નીની શંકા દૂર કરવા માટે,
 
 
પતિએ 
દાઢી રાખી લીધી, પૂજા અને પાઠ કરવા લાગ્યો 
ગીતા અને રામાયણ પણ વાંચવાનું શરૂ કર્યું..!!

ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું
બધાં ખોટાં કામોનો ત્યાગ કરીને ભગવાનની પૂજા કરી
ભક્તિમાં મગ્ન..થઈ ગયો !!

હવે પત્ની ફોન પર તેના પતિ વિશે 
તેમની બેનપણીને જણાવી રહી હતી કહેતી હતી 
 
ગધેડો હવે તે 
સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે ..!! ,