Gujrati shayari Updated: Fri, 2 Feb 2018 (15:42 IST) google-news કોઈ સાથે છે પણ પાસે કેમ નથી કોઈ યાદોમાં છે પણ વાતોમાં કેમ નથી કોઈ હૈયે દસ્તક આપે છે પણ હૈયામાં કેમ નથી એ અજનબી ક્યાંક તો છે પણ આંખોમાં કેમ નથી