બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (15:30 IST)

Gujarati - shayari- પ્યારભરી શાયરી

કોઈક પૂછ્યું આ દિલ ને કે તે પ્રિત કરી કોને 
જાણવા છતાં પણ નામ એમનું અમે લઈ ના શક્યાં 


Gujarati - shayari

    
તને જોવા ઈચ્છું છું 
શાયદ તને પ્યાર કરું છું 
કાલ સુધી તને ઓળખતી નથી 
પણ આજે તારો જ ઈંતજાર કરું છું 
 
પાણી વિના ફૂલ પણ સુકાય છે 
શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે 
કોઈ એક વાર અમને પણ યાદ કરો 
પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.