ગુજરાતી સુવિચાર
શણગાર તો શરીરને હોય
"સાહેબ"
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય..
માણસ "કેવા દેખાય" એનાં કરતાં "કેવા છે"એ મહત્વનું છે
કારણકે "સૌંદર્ય"નું આયુષ્ય તરૂણાવથા સુધી અને
ગુણોનું આયુષ્ય અ અજીવન સુધી સાથે રહે છે.