આજની શાયરી - વરસાદ Updated: Fri, 7 Jul 2017 (15:28 IST) google-news આંસુ બનીને મારી આંખોમાંથી વહી જજે રે વરસાદ હવે તારી યાદોનો બોજ ઉઠાવવો મુશ્કેલ થઈ ગયો છે