શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : શુક્રવાર, 13 જુલાઈ 2018 (17:27 IST)

ગુજરાતી Love શાયરી

માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડૂબી જાય તો નસીબ નો વાંક કાઢે છે.
સંભાળીને પોતે નથી ચાલતા,
અને પડી જાય તો પથ્થર નો વાંક કાઢે છે.