Strong Relation - સંબંધને બનાવવું છે મજબૂત તો કાજોલ અજયથી લેવી ટિપ્સ

Last Updated: ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (14:28 IST)
5. સારા માતા-પિતા 
સારા માતા પિતા હોવાની સાથે કાજોલ અને અજય બહુ સારા પેરેંટસ છે. જ્યાં કાજોલ ઘર અને પ્રોફેશનલ લાઈફની સાથે તેમના બાળકો નિશા અને યુગ દેવગનની જવાબદારી ઉઠાવે છે. ત્યાં અજય પણ બાળકો માટે ક્વાલિટી ટાઈમ કાઢવામાં પાછળ નહી હટતા. 


આ પણ વાંચો :