સંબંધિત સમાચાર
- અમિત શાહે કહ્યું 50-50ના ફોર્મ્યુલા પર ક્યારેય વાત થઈ જ નથી
- દિવ્યાંગોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ થયું, જેનું સૌભાગ્ય મને સાંપડ્યું: અમિત શાહ
- કોંગ્રેસે ગરીબી હટાવવાને બદલે ગરીબોને હટાવી દીધાઃ ગાંધીનગરમાં અમિત શાહ
- અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે, આજે ગાંધીનગરમાં કરશે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
- પરિણામ બાદ અમિત શાહે વાઘાણી અને પ્રદિપસિંહને બરાબરના ખખડાવ્યા
સબરીમાલા વિવાદ પર બોલ્યા અમિત શાહ - ભક્તો સાથે અડગ ઉભી રહેશે BJP
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે શનિવારે કન્નૂરમાં ભાજપા ઓફિસનુ ઉદ્દઘાટંન કર્યુ. આ દરમિયાન તેમણે સબરીમાલા મંદિરનો મુદ્દો ઉઠાવતા કેરલ સરકાર પર હુમલો બોલ્યો. શાહે કહ્યુ કે કન્નૂરમાં 120 કાર્યકર્તાઓએ બલિદાન કર્યુ. તેમના આ બલિદાનને અમે વ્યર્થ નહી જવા દઈએ.
ભાજપા અધ્યક્ષે દાવો કર્યો કે દેશમાં અમારી વિચારધારાની જીત ચોક્કસ થશે. ભાજપા કેરલના ભક્તો સાથે શીલા ની જેમ અડગ ઉભી છે. અયપ્પાના ભક્તોનુ દમન થઈ રહ્યુ છે. કોર્ટ એવો આદેશ આપે જેનુ પાલન થઈ શકે.
ઉલ્લેખનીય છે કે શાહની યાત્રા પાર્ટીના આંદોલનના કારણે પણ થઈ. જ્યા હાઈકોર્એ પોતાના નિર્ણયમાં સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરમાં બધી વયની મહિલાઓના પ્રવેશની મંજુરે આપી હતી. જ્યા સદીઓ જૂની પરંપરા મુજબ 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશની મંજુરી નથી.

