સંબંધિત સમાચાર
- શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ કરતાં શિક્ષકોએ સોશિયલ મીડિયામાં આંદોલન શરુ કર્યું
- Good News: 30 હજાર રૂપિયા પગાર મેળવનાર કર્મચારીઓ ESIC માં આવી શકે છે
- અમદાવાદમાં બની રહ્યું છે સ્માર્ટ પાર્કિંગ
- આજે રાજ્યભરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાશે, શિક્ષકો આજે અન્નજળનો ત્યાગ કરીને સર્વેક્ષણનો બહિષ્કાર કરશે
- રાજ્યના પાંચ જિલ્લાઓમાં PI/PSI કક્ષાના નવા ૧૯ પોલીસ સ્ટેશનો અને ૮ નવી આઉટ પોસ્ટ મંજૂર : પ્રદિપસિંહ જાડેજા
જાણીતા બિલ્ડર RK ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા, બિલ્ડર લોબીમાં ફેલાયો ફફડાટ
રાજકોટમાં ઘણાં લાંબા સમય બાદ IT દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર તવાઇ બોલાઇ છે. શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવતા અન્ય બિલ્ડર ગ્રુપમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે
આગળનો લેખ
