રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (00:18 IST)

નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બે દિવસ રહેશે બંધ

નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય બંધ 
5 અને 6 ફેબ્રુ.ના રોજ પક્ષી ગણતરી થશે
બંને જગ્યાઓ  મુલાકાતીઓ માટે બંધ 
 
નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022 પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓના અવર જવરથી પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે છે. 
 
આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે.