રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (17:27 IST)

સિઝનના ડબલ એટેકથી નવી ઉપાધી- રાજ્યમાં બેવણી ઋતુથી રોગચાળા વધવાથી નવી આફત

સિઝનના ડબલ એટેકથી નવી ઉપાધી- રાજ્યમાં ઋતુ પરિવર્તન હોવાથી બેવડી ઋતુનો  અહેસાસ થવા લાગ્યા છે. જેના કારણે રાજ્યમાં રોગચાળો વધ્યુ છે. જાન્યુઆરી મહિનામાં જ 3 હજાર વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાતા, આગામી દિવસો વિષમ હોય શકે છે તેનો વર્તારો. ભાવનગરમાં કોરોના કેસ વધ્યા.
 
અમદાવાદની સોલા સિવીલમાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં 550 બાળકોમાં ન્યુ મોનિયાની અસર જોવા મળી હતી.તો 550 બાળકોમાંથી 47 બાળકો કોરોના સંક્રમિત થયા હતા.