સંબંધિત સમાચાર
- નહાવાના પાણીમાં નાખી લો આ 7 માંથી કોઈ 1 વસ્તુ સમાજમાં વધશે માન,દરેક કામમાં થશે જીત
- શાસ્ત્રો મુજબ દિવાળીના 5 દિવસોમાં ન કરવું આ 7 કામ
- હિંદી સિનેમાની ટ્રેજડી કવીન મીના કુમારીને ગૂગલનો સમ્માન આજે 85મો જનમદિવસ
- ચાણક્ય નીતિ- ત્રણ વાત થઈ શકે છે પુરૂષોના અભાગ્યનો કારણ
- ચાણક્યની 6 વાતોં વાંચી લેશો તો શીખી જશો તો દુનિયાને જીતવાની કળા
રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં રાખશો પાણી તો ઘરમાં થશે ચમત્કાર
જ્યોતિષ મુજબ, સૂતા પહેલા માણસને તાંબાના લોટામાં પાણી ભરીને રાખવા અને તેનાથી સંકળાયેલું એક ઉપાય કરવાથી નેગેટિવ એનર્જી ખત્મ થઈ શકે છે. તે સિવાય ઘરમાં તે માણસનો સમ્માન પણ વધશે.
રોજ રાત્રે સૂતા પહેઆ તમારા માથાની પાસે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખી દો. ત્યારબાદ આવતી સવારે જલ્દી ઉઠીને અને લોટમાં રાખેલું પાણીને માથાથી સાત વાર ઉતારીને ઘરમાં લાગેલા ઝાડ પર અર્પિત કરી દો. માન્યતા છે કે આવું કરવાથી જીવનમાં ખુશહાળી આવે છે અને નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે.
મેષ અને વૃશ્ચિક રાશિવાળા તાંબાના રાખેલું પાણી સવારે ઉઠીને (ખેરના ઝાડ) khair tree પર અર્પિત કરો. ત્યાં જ વૃષભ અને તુલા રાશિ વાળા ગૂલરના ઝાડ(gular Tree) પર જળ ચઢાવવું. તે સિવાય જે લોકોની કર્ક રાશિ છે એ પલાશ અને સિંહ રાશિવાળાને આંકડાના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ.
તે સિવાય ધનુ અને મીન રાશિ વાળા જો પીપળના ઝાડ પર જળ ચઢાવશે તો ફાયદો મળશે. ત્યાં જ મકર કુંભ રાશિના શમીના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ.