શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શનિવાર, 18 ડિસેમ્બર 2021 (07:29 IST)

Suvichar સંબંધનુ મહત્વ વાવીને ભુલી જવાથી તો

Suvichar સંબંધનુ મહત્વ  વાવીને ભુલી જવાથી તો 
સુવિચાર
વાવીને ભુલી જવાથી તો 
છોડ પણ સુકાઈ જાય છે સાહેબ 
સંબંધો સાચવવા હોય તો એક બીજાને 
યાદ કરવું પણ જરૂરી છે!! 


ગુજરાતી સુવિચાર,
"કોઈ વ્યક્તિ શાંત હોય ને
તો એને કમજોર ન સમજવું 
કારણ કે દરિયો જ્યાં સુધી શાંત 
હોય ને ત્યાં સુધી સારો લાગે 
અસલી રૂપમાં આવે ને તો 
તૂફાન જ આવે "!!