બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : રવિવાર, 31 ડિસેમ્બર 2023 (11:32 IST)

Suvichar - "પ્રેમ" અને "વિશ્વાસ"

જીવનમાં બે વાત હમેશા 
યાદ રાખવુ જ્યારે ગુસ્સો 
આવે ત્યારે નિર્ણય ના લેવો 
અને બહુ ખુશ હોવ ત્યારે 
કોઈને વચન ના આપશો!! 
Suvichar - "પ્રેમ" અને "વિશ્વાસ" સુવિચાર 
 
"પ્રેમ" અને "વિશ્વાસ" 
આ બે એવા ફૂલ છે જે 
ક્યારે કરમાતા નથી 
અને  
જો એક વાર કરમાઈ ગયા તોય 
ફરી ખીલતા નથી