શુભ બુધવાર સુવિચાર  
                                       
                  
                  				  શુભ બુધવાર- 
				   
				  
		
			budhwar suvichar in gujarati
 
	સખત મહેનત થી સફળતા મળે છે, 
				  										
							
																							
									  
	આળસથી હાર મળે છે, 
	ઘમંડ મુશ્કેલીઓ તરફ લઈ જાય છે.
	શુભ બુધવાર 
	 
	 
	તમે સફળતા ત્યારે સુધી નથી મેળવી શકો જ્યારે સુધી 
				  
	તમારામાં અસફળ હોવાની હિમ્મત ન હોય 
	 
	 
	“ મહેનત આટલી શાંતિથી કરો!
	કે સફળતાને શોર કરે!!”
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	 
	કોઈ મહાન માણસ પાસે 
	તકોનો અભાવ ની 
	ફરિયાદ નથી કરતા...!!
	 
	 
				  																		
											
									  
	“સફળતા માટે કોઈ પણ
	ખાસ સમયની રાહ ન જુઓ 
	પણ તમારા સમયને ખાસ બનાવી લો !!”
	
	Edited By-Monica Sahu