રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By

Gud Night ગુજરાતી સુવિચાર

એકલા
 
ભૂલ તેનાથી જ થાય છે 
જે સારુ કરવા ઈચ્છે છે 
બાકી કાંઈ ન કરવાવાળા તો 
ભૂલો જ શોધ્યા કરતા હોય છે 
 
 


સફર કરવું પડે  છે આ દુનિયામાં સફળતા માટે 
ગ્રુપ, મિત્ર અને દુશ્મન હમેશા સફળતા પછી જ બને છે

જીવનનો સીધો સીધો હિસાબ છે સાહેબ 
જ્યાં પૂછ નહી ત્યાં જવું નહી 
જે પચે નહી એને ખાવું નહી 
 
જે સાચી વાત પર રિસાયે તેને મનાવવું નહી 
જે નજરથી પડે તેને ઉઠાવવું નહી 

Edited By-Monica Sahu