બુધવાર, 6 ડિસેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : રવિવાર, 16 જુલાઈ 2023 (17:41 IST)

શુભ રવિવાર ના સુવિચાર

તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે 
બાકી એક નામના 
હજારો લોકો હોય છે
આ દુનિયામાં
શુભ રવિવાર
 
જયારે પોતાના દોષો 
દેખાવા લાગેને સાહેબ 
ત્યારે સમઝવુ કે 
પ્રગતિની શરૂઆત 
થઈ ગઈ છે. 
 
 
ઝૂઠ બોલીને સારું 
બનવાથી સારું છે 
સત્ય બોલીને 
બુરા બની જવું 
 
 
વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહીં.
કારણ કે આજે જે છે તે સૌથી મોટી તક છે.
 
 
નબળા લોકો જ્યારે થાકી જાય છે 
અને આગળ વધી શકતા નથી ત્યારે અટકે છે.
પરંતુ વિજેતા ત્યારે જ 
અટકે છે જ્યારે તે વિજય મેળવે છે.
 
 
સંબંધનુ મહત્વ 
સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા 
કારણ કે અમુક સંબંધ નફો નથી આપતા 
પરંતુ અમીર જરૂર બનાવી દે છે 
 
 
"કોઈ વ્યક્તિ શાંત હોય ને
તો એને કમજોર ન સમજવું 
કારણ કે દરિયો જ્યાં સુધી શાંત 
હોય ને ત્યાં સુધી સારો લાગે 
અસલી રૂપમાં આવે ને તો 
તૂફાન જ આવે "!! 
Happy Sunday