આજનો સુવિચાર- જીવનમાં બે વાત હમેશા  યાદ રાખવુ જ્યારે ગુસ્સો  
                                       
                  
                  				  આજનો સુવિચાર
	દિલ કરે છે 
	ત્યાં આવીને મળી લઉં 
	બોલવુ કાંઈ નથી 
	બસ મન ભરીને જોઈ લઉં 
				  
	
આજનો સુવિચાર
	જીવનમાં બે વાત હમેશા 
	યાદ રાખવુ જ્યારે ગુસ્સો 
	આવે ત્યારે નિર્ણય ના લેવો 
				  										
							
																							
									  
	અને બહુ ખુશ હોવ ત્યારે 
	કોઈને વચન ના આપશો!!