1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified શુક્રવાર, 17 માર્ચ 2023 (12:16 IST)

Jaipurમાં જાણીતા કોમેડીયન Comedian Khyali વિરુદ્ધ Rape Case નોધાયો, નશાની સ્થિતિમાં Sriganganagar ની મહિલા સાથે બળાત્કારનો આરોપ

khyali
રાજસ્થાનના માનસરોવર પોલીસ સ્ટેશને પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન ખયાલી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે. ખયાલી સહારન પર 25 વર્ષની મહિલા પર બળાત્કારનો આરોપ છે. જયપુર પોલીસે આ આરોપોના આધારે કેસ નોંધ્યો છે.
 
પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્રણ દિવસ પહેલા એક હોટલમાં બની હતી. કોમેડિયન ખયાલીએ માનસરોવર વિસ્તારમાં એક હોટલના રૂમમાં નશાની હાલતમાં એક મહિલાને નોકરી અપાવવાના બહાને કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો.