આ 7 વસ્તુ અપાવશે ધનસંપત્તિ - 7 Vastu Tips For Prosperity Updated: Thu, 20 Dec 2018 (12:49 IST) google-news ઘર કે ઓફિસના પ્રવેશ દ્વાર પર પાણીથી ભરેલુ કાંચનુ વાસણ મુકો, જેમા સુગંધવાળા તાજા ફૂલ હોય - તેનાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશહાલી આવે છે