મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (11:18 IST)

Year 2019 જન્મ તારીખથી જાણો તમારું પાર્ટનર કેટલો કરે છે તમારાથી પ્રેમ

Year 2019
જો તમે કોઈના પ્રેમમાં છો કે કોઈનો પ્રેમ મેળવા ઈચ્છો છો તો જન્મતિથિથી જાણો પાર્ટનર કેટલો કરે છે. તેનાથી પ્રેમ પ્રેમ કરવું કે કોઈને પ્રેમ મેળવા માણસના ગ્રહ ચક્ર પ નિર્ભર કરે છે.અને આ ગ્રહ કોઈના જ્ન્મ તિથિ પર નિર્ભર કરે છે. 
1 થી 10 તારીખ સુધી જન્મેલા લોકોને તેમના લવ લાઈફમાં થોડા ડરેલા રહે છે. પણ આ દિલના સાચા અને તેમના પાર્ટનર સાથે વફાદાર હોય છે. એવા લોકો જ્યારે એકવાર કોઈથી પ્રેમ કરે છે. તો જન્મો જન્મ સુધી કરે છે અને આ તારીખમાં જન્મેલા લોકો પ્રેમ માટે ભગવાનના ભક્ત બની જાય છે. 
 
11 તારીખથી 22 તારીખ સુધી જન્મેલા લોકો ખૂબ રોમાંટિક હોય છે અને પ્રેમ માટે કોઈ પણ હદ સુધી જાય છે. તેમના પ્રેમ દીવાનાની જેમ જ જોય છે અને આ લોકો તેમના પાર્ટનરને બહુ પ્રેમ કરે છે. 
 
23 તારીખથી 31 તારીખ સુધી જન્મેલા લોકો દિલના સાચા હોય છે અને પ્રેમ બાબતમાં તેમના પાર્ટનર માટે પૂરો ખુલ્લા નહી હોય, આ લોકો તેમના દિલની વાત દિલમાં જ દબાવી રાખે છે. પણ પ્રેમ માટે જીવનમાં બહુ મહત્વ રાખે છે.