1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (10:05 IST)

ધનની બરકત માટે તિજોરીમાં શુ મુકવુ શુ નહી ?

તિજોરી જ્યા પૈસા જ્વેલરી અને અન્ય બેશકિમતી વસ્તુઓ મુકવામાં આવે છે. તેથી આ સ્થાન ખૂબ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોવી જોઈએ. જેવુ કે ઘરમાં બરકત કાયમ રહી શકે અને પૈસાની ક્યારેય કમી ન આવે. જો તિજોરીની આસપાસ કોઈ નકારાત્મક શક્તિઓ સક્રિય છે તો એ ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી પૂરી નહી રહે. શાસ્ત્રો મુજબ ધન, આભૂષણને સદૈવ એક નિયત સ્થાન પર તિજોરી, અલમારી વગેરેમાં મુકવુ જોઈએ માન્યતા છે કે જો તિજોરી, ધન સ્થાન પર કેટલીક શુભ વસ્તુઓ મુકો તો મા લક્ષ્મીની સદૈવ કૃપા બની રહે છે.