મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 12 ડિસેમ્બર 2018 (14:40 IST)

ઘરમાં જૂતા-ચપ્પલ ક્યા મુકવા ક્યા નહી ? - Vastu Tips

આજે અમે આપને બતાવી રહ્યા છે કે ઘરમાં પોઝિટિવ અને શુભ ઉર્જા કાયમ રહે એ માટે આપણા પગરખાં એટલે કે જૂતા ચપ્પલ ક્યા મુકવા જોઈએ ક્યા નહી. હંમેશા ઘરમાં જૂતા ચપ્પલને યોગ્ય દિશામાં મુકવા જોઈએ. કારણ કે તેમાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરી જાય છે.  તેને કંઈ દિશામાં અને કેવી રીતે મુકવામાં આવે. આવો જાણીએ..