સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 12 ડિસેમ્બર 2018 (10:54 IST)

Astro Tips - ધનની હાનિથી બચવા માટે બુધવારે કરો રાશિ મુજબ આ ઉપાય

ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને રાજકુમારની પદવી પ્રાપ્ત છે. કાળપુરૂષ સિદ્ધાંતના મુજબ બુધ ગ્રહ વ્યક્તિની કુંડળીના છઠ્ઠા અને ત્રીજા ઘર પર પોતાના અધિપત્ય છે. બુધ ચોથા ભાવમાં સર્વશ્રેષ્ઠ અને બારમાં ભાવમાં સૌથી ક્ષીણ પ્રભાવ આપે છે. વ્યક્તિની કુંડળીનો બારમો ભાવ આર્થિક હાનિને સંબોધિત કરે છે. રાશિમુજબ આ ઉપાય તમને આર્થિક નુકશાનથી બચાવી શકે છે અને ધનની કમીને દૂર કરી શકાય છે. 
 
મેષ - ઘરની ઉત્તર દિશામાં શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો 
વૃષ - મગના 5 દાણા પર ચંદન લગાવીને તિજોરીમાં મુકો 
મિથુન - પૂજા ઘરમાં સાકર(મિશ્રી) ચઢાવીને ખાવ 
કર્ક - પક્ષીયો માટે જવ મુકો 
સિંહ - 5 રૂપિયાનો સિક્કો પર્સમાં મુકો 
કન્યા - લીલા કપડામાં નારિયળ બાંધીને ભિખારીને દાન કરો 
તુલા - ગણેશજીના ચિત્ર પર દૂર્વા ચઢાવો 
વૃશ્ચિક - કોઈ ઝાડ નીચે કોડીઓ ચઢાવો 
ધનુ - કોઈ મહિલાને લીલા કપડાનું દાન કરો 
મકર - ગણેશજીની પર મગ ચઢાવીને પાણીમાં વહાવી દો. 
કુંભ - ગરીબ કન્યાને દૂધી ભેટ કરો 
મીન - પૂજા ઘરમાં પાલકનો પાન ચઢાવો