રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (16:29 IST)

Vastu - જો તમારા ખિસ્સામાંથી પૈસા પડે તો તમારી સાથે આવુ થવાનુ છે...

અનેકવાર એવુ થાય છે કે તમે પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કે પર્સ કાઢો છો તો એ સમયે નોટ કે સિક્કા પડી જાય છે. આ  જ રીતે જ્યારે તમારા શર્ટના ખિસ્સામાં મુકેલા કોઈ કાગળ કે પેન કાઢતી વખતે પણ જો તમારા ખિસ્સામાં મુકેલા સિક્કા કે નોટ પડી જાય છે તો તમને આ એક સામાન્ય વાત લાગશે પણ તેની પાછળ અનેક શુભ સંકેત છુપાયેલા છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે જો તમારી સાથે આવુ થાય છે તો તેની પાછળ સારા સમાચાર આવવાના છે. 
 
જો તમારી સાથે આવુ થાય છે તો તેનો મત્તલબ છે કે તમને ધન પ્રાપ્તિ થવાની છે. એટલુ જ નહી જો તમે કોઈને પૈસા આપી રહ્યા હોય ત્યારે તમારા હાથમાંથી નોટ કે સિક્કા પડી જાય તો આ એક શુભ સંકેત છે. 
 
તેમા સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ બધુ અચાનક થવુ જોઈએ.  જાણી જોઈને તમે જો સિક્કા પડે છે તો તેનો ફાયદો તમને મળવાનો નથી.  કેટલીક પરંપરાઓ છે તો પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે અને એ પરંપરાઓને આપણા પરિવારના વડીલો જાણે છે અને તેમના વિશે અનેકવાર આપણને બતાવે પણ છે.  આ બધા નાની-નાની પ્રથાઓમાં અનેક શુભ અને અશુભ સંકેત  છિપાયેલા રહે છે. 
 
વિદ્વાનો મુજબ જો કપડા પહેરતી વખતે તમારા ખિસ્સામાંથી સિક્કા કે 10ની નોટ પડી જાય તો સમજી લેજો કે ખૂબ જલ્દી તમને ધનની પ્રાપ્તિ થવાની છે. આ સંકેત મુજબ તમારા ભવિષ્યમાં કશુ થવા જઈ રહ્યુ છે. પણ આ વાતની અસર ક્યા સુધી થાય છે તેનો કોઈ ચોક્કસ સમય નથી.