1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
  4. benefits of keeping fish aquarium at home

જે ઘરમાં હોય છે એકવેરિયમ, ત્યા સુખ સમૃદ્ધિનો સદા રહે છે વાસ

માછલી પાળશો તો
મિત્રો આમ તો આજકાલ દરેક ઘરમાં એક્વેરિયમ (aquarium) હોય છે.  પણ ખૂબ ઓછા લોકો જ એક્વેરિયમ (aquarium)માં માછલી પાળવાના ફાયદા વિશે જાણતા હશે. એક્વેરિયમમાં માછલી કયા સ્થાન પર મુકવાથી ફાયદો થાય છે એ જાણવુ પણ ખૂબ જરૂરી છે.