બુધવાર, 8 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (13:55 IST)

Vastu tips: અપરાજીતાની વેલને કહે છે ધન વેળ, વિષ્ણુપ્રિયા છોડ લગાવવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી

વાસ્તુના મુજબ ઘણી વસ્તુઓને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવાથી સુખ- સમૃદ્ધુનો વાસ થાય છે. ઘરમાં તે સિવાય દિશા અને ખૂણાનો પર પણ ધ્યાન આપીએ છે. વાસ્તુમાં કહેવાયુ છે કે ઘરમાં કેટલાક છોડ રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એવો જ એક છોડ છે વિષ્ણુપ્રિયા. આ છોડને વાસ્તુના મુજબ ઘરમાં રાખવાથી ખૂબ લાભ હોય છે. 
 
પહેલા તમને જણાવીએ કે અપરાજીતાનો છોડ સફેદ કે બ્લૂ રંગમાં હોય છે. બ્લૂ રંગનો છોડ ઘરમાં રાખવાથી ઘર આર્થિક રૂપથી સંપન્ન થઈ જાય છે. તે સિવાય એક વેળ પણ હોય છે. જેને ધન વેળ કહેવાય છે. એવી માન્યતા છે કે જેમ-જેમ ધન વેળ વધે છે ઘરમાં પણ બરકત થાય છે.