બુધવાર, 28 ફેબ્રુઆરી 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By

Chanakya Niti: મોટીથી મોટી મુશ્કેલીઓમાં પણ આ લોકોથી ન માંગવી મદદ, કરશે દુશ્મનથી પણ ખરાબ સ્થિતિ

chankya
Chanakya Niti For Life: આચાર્ય ચાણક્યએ અ માત્ર અર્થશાસ્ત્ર રાજનીતિના વિશે નહી જણાવ્યુ છે. પણ દરરોજના જીવનમાં મુશ્કેલીઓથી બચવાના રીત જણાવ્યા છે. કૂટનીતિમાં માહેર ચાણક્ય તેમના નીતિશાસ્ત્રમાં જણાવ્યુ છે કે દુશ્મનના હુમલાથી બચવો જોઈએ અને તે કયાં લોકો છે જેનાથી હમેશા દૂર જ રહેવો જોઈએ. ચાણક્ય નીતિ 
 
જણાવે છે કે દરેક વ્યક્તિને 3 પ્રકારના લોકોથી ક્યારે પણ મદદ નહી માંગવી જોઈએ, પણે તેનાથી હમેશા દૂર જ રહેવાની કોશિશ કરવી જોઈએ. નહી તો આ લોકો દુશ્મનથી 
 
વધારે ઘાતક સિદ્ધ થાય છે. 
 
દુશ્મનથી વધારે ખતરનાક હોય છે આ લોકો 
ચાણક્ય નીતિમાં જણાવ્યુ છે કે વ્યક્તિને જો મોટીથી મોટી મુશ્કેલીમાં પણ ફંસાઈ જાઓ તો  3 પ્રકારના લોકોથી કયારે પણ મદદ નહી માંગવી જોઈએ. આ લોકોથી મદદ માંગતા પર પગ પર કુહાડી મારવો જેવો છે કારણ કે આ લોકો દુશ્મનથી પણ વધારે ખતરનાક નુકસ્ગાન પહોંચાડે છે. 
 
સ્વાર્થી માનસ- ચાણ્ક્ય નીતિ કહે છે કે સ્વાર્થી માણસ તમારો ક્યારે ભલો નહી કરી શકે પણ સામેથી સારો બનીને પણ તમારો ખરાબ કરશે. તે તેમના સ્વાર્થ માટે તમને કેટલો પણ નુકશાન પહોંચાડશે. તેથી તેનાથી મદદ ન માંગવી 
 
દ્વેષ કરતા લોકો- જે લોકો બીજાથી દ્વેષ કરે છે તે ક્યારે કોઈનો સારો નથી કરતા. તે તમારી સામે કેટલો પણ મદદ કરવાનો નાટક કરે પણ તે તમને સફળ થવાથી રોકવા માટે એડી- ચોટલીનો જોર લગાવશે. 
 
ગુસ્સાવાળા માણસ- જે વ્યક્તિ તેમના ગુસ્સા પર કોઈ નિયંત્રણ ન હોય તેનાથી ક્યારે મદદ ન માંગવી. એવા બેકાબૂ વ્યક્તિ તમારી મુશ્કેલી ઓછા કરવાની જગ્યા વધુ વધારી નાખશે. એવા માણસથી ના તો મિત્રતા કરવઈ અને ના દુશ્મની.