સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated: બુધવાર, 28 જુલાઈ 2021 (15:48 IST)

Friendship day 2021- સાચા મિત્રની ઓળખ કરવી છે તો જાણી લો આ 4 વાતોં

જો તમે ઈચ્છો છો કે તમે કોઈના સાચા મિત્ર બનવુ કે પછી કોઈ તમારો ખૂબ સારો મિત્ર હોય તો તમને કેટલીક ખાસ વાતોંનો ધ્યાન રાખવુ જોઈએ. તેના માટે તમને આ ચાર પ્રકારની વાતોં પર ખાસ ધ્યાન આપવુ 
જોઈએ જે એક બીજા માટે મહત્વપૂર્ણ છે. 
 
આ ચાર પ્રકારના લોકોને તેમના સાચો મિત્ર માનવુ જોઈએ. આ 4 પ્રકારના મિત્ર છે સાચા તેમનો હાથ પકડીને રાખવું 
 
1. સાચો ઉપકારી 
2. સુખ દુખમાં સમાન સાથ આપનાર 
3. અર્થપ્રાપ્તિના ઉપાય જણાવનાર 
4. સદા સારુ ઈચ્છનાર 
 
સારું સહૃદય, હોશિયાર, સુમાર્ગ પર ચાલનાર અને ધૈર્યવાન આ પ્રકારના કોઈ પણ સાથી મળી જાય તો બધી મુશ્કેલીઓમાં પણ તેનો સાથ, તેમની મિત્રતાને હમેશા નિભાવવુ જોઈએ.