રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 17 જુલાઈ 2021 (17:33 IST)

Shah Rukh Khann ની પુત્રી સુહાના ખાને મિત્રો સાથે બિકિનીમાં કરી હતી શાનદાર પાર્ટી, લીક તસ્વીર થઈ વાયરલ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સોશિયલ ખાન સોશિયલ મીડિયા પઅર ઘણી સક્રિય છે. તે મોટેભાગે પોતાની તસ્વીરો અને વીડિયો શેયર કરે છે જે ખૂબ ઝડપથી વાયરલ થાય છે. હવે સુહાના ખાનની ઈસ્ટગ્રામ પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. તેમા તેમને પોતાના છ મિત્રો સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતા જોઈ શકાય છે.  ખાસ વાત એ છે કે બધા બિકિની પહેરેલી જોવા મળી રહી છે. 
સુહાના ખાને તેના માથા પર કાળા રંગના ચશ્મા લગાવ્યા છે. દરેક જણ કેમેરા તરફ પોઝ આપી રહ્યું છે.સુહાના ખાન ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સુહાના ખાન શાહરૂખ ખાનની પુત્રી છે. તે એક ફિલ્મ અભિનેત્રી બનવા માંગે છે. આ માટે તે અમેરિકામાં એક ફિલ્મ મેકિંગનો કોર્સ પણ કરી રહી છે તે ઘણી વાર અમેરિકામાં તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળે છે તાજેતરના દિવસોમાં તેની ઘણી તસવીરો વાયરલ થઈ ગઈ છે આમાં તે મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે.
 
સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેની ઘણી ફેન ફોલોઇંગ છે સુહાના ખાનની તસવીરોને ઘણી લાઈક મળે છે. તેના ફેંસ તેના પર ફિડબેક પણ આપે છે આને કારણે સુહાના ખાન તેના રોજીંદા અપડેટ્સ તેના ચાહકો સાથે શેર કરે છે સુહાના ખાન એકદમ ગ્લેમરસ છે. અને તેને ફેશનપ્રધાન તેને માનવામાં આવે છે .તેની ફેશન સેન્સ પણ ઘણી પસંદ કરવામાં આવે છે. 
 
સુહાના ખાનના ફેંસ તેમને પૂછે છે કે તે ફિલ્મોમાં ક્યારે આવશે. શાહરૂખ ખાને પણ સુહાનાને ફિલ્મોમાં કામ કરવા માટે અનુમતિ આપી દીધી છે. જો કે તેમની શરત એ છે કે સુહાના ખાને પહેલા પોતાનો અભ્યાસ પુરો કરવો પડશે. 
 
સુહાના ખાને તાજેતરમાં જ પોતાનુ એકાઉંટ પબ્લિક કર્યુ છે. જેને કારણે તેમની સાથે અનેક અપડેટ્સ સોશિયલ મીડિયા પર મળતા રહે છે.  આ ઉપરાંત તેમના ફેંસ ક્લબ પર પણ અનેક માહિતી અપલોડ થતી રહે છે.