સંબંધિત સમાચાર
- નવરાત્રી 2020 - કોરોનાકાળમાં વ્રત દરમિયાન આ રીતે વધારો ઈમ્યુનિટી, ફોલો કરો આ ટિપ્સ
- Happy Navratri - નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ
- Navratri 2020 - નવરાત્રિ ઉપવાસ દરમિયાન આ ફૂડ્સ અને ડ્રિંકના સેવન તમારી Immunity ને કરશે મજબૂત રાખશે ઉર્જાવાન
- આજનુ રાશિફળ (17/10/2020) - આજથી નવરાત્રીની શુભ શરૂઆત, જાણો કોણે મળશે માતાનો આશીર્વાદ
- Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના
નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા
નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા
નવરાત્ર ચાલી રહ્યા છે આ દિવસોમાં સાચા મનથી દુર્ગાની પૂજા કરો છો તો તમારા દરેક દુખ દૂર થશે. તમે માલામાલ થઈ શકો છો. તમને અહીં ધનની કોઈ પ્રકારની કમી નહી રહે છે.
આજે અમે તમને જણાવી રહ્યા છે તેને ધ્યાનથી કરવું છે એ પૂરી શ્રદ્ધાની સાથે કરવું છે.
ફાયદા તમે પોતે જોશો કે કઈ રીતે તમે દિન દૂની રાત ચાર ગણી પર બરકત હોય છે.
નવરાત્રીના દિવસોમાં સાફ-સફાઈનો ધ્યાન જરૂર કરો આવું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે.
કહે છે કે માતાજી દુર્ગાને ધૂની બહુ પસંદ છે તમે રોજ સવારે સાંજે આ નવ દિવસોમાં ધૂમીને જોવાવો માતાજી જરૂર પ્રસન્ન થશે.
નવરાત્રીના દિવસોમાં સાત ક્ન્યાને ભોજન કરાવું જોઈએ.
નવરાત્રીના દિવસોમાં માતા ભગવાતીની પૂજા કરવી જોઈએ.
નવરાત્રીના દિવસોમાં સાત ઈલાયચી અને મિશ્રીથી માતા દુર્ગાને ભોગ લગાવું જોઈએ.