શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : મંગળવાર, 17 એપ્રિલ 2018 (16:38 IST)

અક્ષય તૃતીયા 2018: આ દિવસે ખરીદવી આમાંથી કોઈ પણ એક વસ્તુ

અક્ષય તૃતીયા આ વખતે 18 એપ્રિલને આવી રહી છે. આ દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પંચાગ જોવા કે મૂહૂર્ત કાઢવાની જરૂર નહી હોય છે. આ દિવસે લોકોએ સ્નાન કરી ઘરમાં સાફ-સફાઈ કરે છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે કઈક વસ્તુ ખરીદવી શુભ ગણાય છે. 
 
આવો જાણીએ આ દિવસે શું ખરીદી શકે છે. 
 
1. આ દિવસે સોના અને ચાંદીની ઘરેણા ખરીદાય છે. જો આ તમારા બજેટમાં નહી તો ઓછામાં ઓછા ગ્રામમાં ખરીદી લો. 
 
2. અક્ષય તૃતીયાના દિવસે તમે માસિક સામાન પણ ખરીદી શકો છો. જેમ કે વાસણ વેગેરે જે જરૂર શુભ હશે. 
 
3. આ દિવસે કઈક પણ નવું કામ શરૂ કરવા પણ શુભ ગણાય છે. જેમ કે ઘરનો નિર્માણ વગેરે. 
 
4. આ દિવસે બે કે ચાર પૈડાના વાહન પણ ખરીદી શકે છે.