ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 16 નવેમ્બર 2018 (18:06 IST)

આરાધ્યા માટે શું કહ્યું આ જ્યોતિષીય, બચ્ચન પરિવારની સાથે આખું દેશ છે ચકિત

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન આજે એટલે કે 16 નવેમ્બરને 7 વર્ષની થઈ ગઈ છે. આ અવસરે આખું બચ્ચન પરિવારમાં જશ્નનો વાતાવરણ છે. અમિતાભ બચ્ચનએ પણ તેમની પોત્રી આરાધ્યા બચ્ચનને જુદા અંદાજમાં બર્થડે વિશ કર્યું. બિગ બીએ કહ્યું જુગ જુગ જિયો અને ગર્વથી જિયો 
જણાવીએ કે અમિતાભ બચ્ચનનો આખું પરિવાર બૉલીવુડથી સંકળાયેલો છે. તેથી ફેંસના મનમાં હમેશા આ સવાલ આવતુ હશે કે શું આરાધ્યા પણ એકટ્ર્સ બનશે. હોઈ શકે કે આ અંદાજો ઠીક પણ હોય પણ થોડા સમય પહેલા એક જ્યોતિષીયએ આરાધ્યાને લઈને મોટી ભવિષ્યવાણી કરી હતી. 
આ જ્યોતિષીય મુજબ આરાધ્યા બોલીવુડ નહી પણ રાજનીતિમાં જશે અને આટલું જ નહી તે દેશની પ્રધાનમંત્રી પણ બનશે. જ્યોતીષીય ડી જ્ઞાનેશ્વરએ અમિતાભ બચ્ચનની પોત્રીના રાજનીતીમાં જવાના ભવિષ્યવાણી કરી છે. 
 
આ સમયે  ડી જ્ઞાનેશ્વરએ મીડિયાથી વાત કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી ફરીથી દેશના પ્રધાનમંત્રી બનશે તેમજ અમેરિકાના પ્રેસિડેંટ ડોનાલ્ડ ટ્રંપ એક વાર ફરી ચૂંટાશે. તેને 2014માં ભારત પાકિસ્તાનના વચ્ચે યુદ્ધની પણ ભવિષ્યવાણી કરી છે.