કેમિસ્ટ- પ્રિસ્ક્રીબ્શન લાવ્યા છો સાથે? બકો-હા. આ લો. કેમિસ્ટ- અત્યારે ચલાવી લઉં છું નેક્સ્ટ ટાઈમ ડોક્ટરનું પ્રિસ્ક્રીબ્શન જોઈશે.. દર વખતે મેરેજ સર્ટીફીકેટ બતાવીને લઈ જાઓ છો..