ગુજરાતી જોક્સ - દારૂડિયો ડોક્ટર - બોલો કેમ આવવું પડ્યું ? રાજુ - ડોક્ટર સાહેબ લીવરમાં ખૂબ દુઃખાવો થઈ રહ્યો છે ડોક્ટર - દારૂ પીવો છો ? રાજુ - હા... હા... બિલકુલ પણ નાનો પેગ જ બનાવજો